311
- વધુ પડતી ભીડ ન થાય એવા હેતુથી નાઇટ કર્ફ્યૂ લાદનારા કેટલાંક રાજ્યોએ પીછેહટ કરી છે.
- કર્ણાટક સરકારે નાઇટ કર્ફ્યૂનો આદેશ પાછો ખેંચી લીધો છે. જોકે અગાઉ કર્ણાટક સરકારે આજથી પહેલી જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી હતી.
- પંજાબ સરકારે ક્રિસમસ અને શહીદી સભાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 25 થી 27 ડિસેંબર સુધી કર્ફ્યૂમાં રાહત આપી છે.
You Might Be Interested In
