Site icon

હિજાબ વિવાદ કેસ: કર્ણાટક હાઈકોર્ટે જાહેર કર્યો ચુકાદો, લેવાયો આ નિર્ણય… જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

બુધવાર.

હિજાબ વિવાદ કેસની સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટની સિંગલ બેન્ચે મોટો નિર્ણય લીધો છે.

જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતની સિંગલ બેંચે આજે સતત બીજા દિવસે આ મામલાની સુનાવણી કરી અને તેને મોટી બેંચને મોકલવાનો આદેશ આપ્યો છે .

એટલે કે શાળા-કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય સામેની અરજીઓ પર હવે મોટી બેન્ચ સુનાવણી કરશે.

અગાઉ, મંગળવારે સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે રાજ્યના વિવિધ ભાગોમાં વધી રહેલા હિજાબ વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોને શાંતિ અને સંવાદિતા જાળવવાની અપીલ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે આ નિર્ણયનો વિવાદ ગયા મહિને જાન્યુઆરીમાં શરૂ થયો હતો જ્યારે ઉડુપીની એક સરકારી કોલેજની છ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કોલેજમાં પ્રવેશી હતી. 

પાકિસ્તાન મરીનની નાપાક હરકત, છેલ્લા 24 કલાકમાં 13 ફિશિંગ બોટ અને આટલા માછીમારોનું કર્યું અપહરણ; જાણો વિગતે 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version