275
Join Our WhatsApp Community
- કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યટી સ્પીકર અને જેડીએસના નેતા એસ એલ ધર્મગૌડાએ આપઘાત કર્યો.
- તેમનો મૃતદેહ ચિક્કમગલુરુનાં કડૂર નજીક એક રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યો છે.
- તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. પરંતુ આ પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.
- હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
You Might Be Interested In