ચોંકાવનાર સમાચાર: કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યટી સ્પીકરે આત્મહત્યા કરી. જાણો વિગતે… 

by Dr. Mayur Parikh
  • કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યટી સ્પીકર અને જેડીએસના નેતા એસ એલ ધર્મગૌડાએ આપઘાત કર્યો.
  • તેમનો મૃતદેહ ચિક્કમગલુરુનાં કડૂર નજીક એક રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યો છે. 
  • તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. પરંતુ આ પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.
  • હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More