- મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કર્ણાટક દ્વારા કબજાઈ પાડવામાં આવેલા મરાઠી પ્રાંતને તેઓ મહારાષ્ટ્રમાં ભેળવી દેવા માટે ઉત્સુક છે.
- આ વાતને લઈને કર્ણાટકની ભાજપ સરકાર અને મહારાષ્ટ્રની સરકાર વચ્ચે રાજકીય તણાવ ઉભો થઇ ગયો
- કર્ણાટકના સીએમ યેદીયુરપ્પાએ આ નિવેદન ને દુર્ભાગ્ય પૂર્ણ બતાવ્યું હતુ અને કહ્યું હતું કે અમે આની નિદના કરીએ છીએ, અને અમે એક ઇંચ જમીન પણ મહારાષ્ટ્રને આપવાના નથી.