Site icon

મુશળધાર વરસાદમાં પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જનસભા સંબોધી- ટસના મસ ન થયા લોકો- જુઓ વિડીયો 

 News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પ્લેટફોમર્સ પર કોંગ્રેસ નેતા(Congress leader) રાહુલ ગાંધી(Rahul Gandhi)નો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ભાષણ(Speech) આપતા દેખાઈ રહ્યા છે. જો કે આ વીડિયોની ખાસ વાત એ છે કે, રાહુલ ગાંધી મૂશળધાર વરસાદ(heavy rain)ની વચ્ચે પણ ભાષણ આપી રહ્યા છે અને તેમને સાંભળનારા લોકો ત્યાંથી જરાં પણ ખસવાનું નામ નથી લેતા.  

Join Our WhatsApp Community

 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ(Twitter) પર આ વીડિયો શેર કર્યો છે. આ સાથે તેમણે લખ્યું છે કે, અમને ભારત(India)ને એક કરતા કોઈ રોકી શકશે નહીં. ભારતનો અવાજ ઉઠાવતા અમને કોઈ રોકી શકશે નહીં. કન્યાકુમારીથી (Kanyakumari)લઈને કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા(Bharat Jodo Yatra) ને કોઈ નહીં રોકી શકે. 

આ સમાચાર પણ વાંચો : જમીન પર ગોળી ચલાવી અને આસમાનમાં વિમાન વિંધાયું- બધાના જીવ તાળવે ચોંટયા- જાણો વિગતે

કોંગ્રેસ(Congress)ની ‘ભારત જોડો યાત્રા’ના 25માં દિવસે કર્ણાટક(Karnataka)ના મૈસૂરમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન મૈસૂરમાં કોંગ્રેસ નેતા તથા સાંસદ રાહુલ ગાંધીએ ભારે વરસાદમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version