ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 13 એપ્રિલ 2021
મંગળવાર
કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં જ્ઞાન વ્યાપી મસ્જિદ નીચે મંદિર છે કે કેમ તેની તપાસ માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તપાસનો હુકમ આપનાર જજ નું એકાએક ટ્રાન્સફર થઈ ગયું છે. આ જજમેન્ટ આપનાર આશિષ તિવારીને વારાણસીથી શાહજહાપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બીજી તરફ તેમના સ્થાને મહેન્દ્ર કુમાર પાંડે એ નવા જ હશે. ઉલ્લેખનીય છે કે કાશીના મામલે ઐતિહાસિક જજમેન્ટ આવી ગયા પછી હિન્દુઓ જોશમાં છે જ્યારે કે મુસ્લિમોએ આ ફેંસલાને કોર્ટમાં ચેલેન્જ આપવાનું નક્કી કર્યું છે
મહારાષ્ટ્રમાં લોકડાઉન આટલા દિવસનું હશે, આરોગ્યપ્રધાન એ ખુલાસો કર્યો.