News Continuous Bureau | Mumbai
કેરળ વિધાનસભાએ બુધવારે એલ.આઇ.સી ના આઇપીઓની વિરુદ્ધમાં ઠરાવ પસાર કર્યો છે
પોતાના ઠરાવમાં રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે કે કેન્દ્ર સરકાર દેશ ની એક સંસ્થાને વેચવા જઈ રહી છે જે યોગ્ય નથી
આ ઉપરાંત પોતાના ઠરાવમાં તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તેઓ આઇપીઓ ની પ્રક્રિયા રોકી દે.
આ સમાચાર પણ વાંચો : શું રશિયા અને યુક્રેન સમાધાનની નજીક પહોંચ્યા? યુદ્ધ પૂરું થવાની શક્યતા બળવત્તર બની. જાણો વિગતે.
