Site icon News Continuous Bureau | Mumbai

શું રશિયા અને યુક્રેન સમાધાનની નજીક પહોંચ્યા? યુદ્ધ પૂરું થવાની શક્યતા બળવત્તર બની. જાણો વિગતે. 

 News Continuous Bureau | Mumbai

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ નો અંત લાવવા કામચલાઉ શાંતિ આયોજન તૈયાર કરી દેવાયું છે.

Join Our WhatsApp Channel

 યુક્રેનમાં ચાલતા ભીષણ હુમલા વચ્ચે રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લેવરોવે જણાવ્યું હતું કે યુક્રેન સાથે કેટલાક મુદ્દા પર સંમતિ સધાઈ છે. 

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેમનો દેશ નાટોમાં સામેલ થવા જઈ રહ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : લદાખથી જાપાન સુધી ધણધણી ઉઠી ધરા, સુનામીની અપાઈ ચેતવણી; જાણો કેટલી હતી ભૂકંપના આંચકાની તીવ્રતા 

Japan Bans Indian Mango Imports। હાફુસ અને કેસરના શોખીનોને મોટો ઝટકો જાપાનમાં કેમ અચાનક બંધ થઈ ગઈ ભારતીય કેરીની એન્ટ્રી? જાણી લો અસલી કારણ
Sergio Gor Trump Envoy India।ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂતનું વૈશ્વિક સ્તરે મોટું નિવેદન ‘ઇન્ડિયા હવે સુપરપાવર…’ જાણો ભારત માટે શું કરી મોટી જાહેરાત
US Iran Nuclear Negotiations। ઇરાન સાથેની ડીલ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ મૂંઝવણમાં! પરમાણુ અને હોર્મુઝ સંકટ પર મોટી જાહેરાત ટળી, અંતિમ નિર્ણયની રાહ
USIran War Update| દુનિયાભરને મળશે મોટી રાહત! ઈરાન સાથે યુદ્ધ રોકવા ડોનાલ્ડ ટ્રમ્પ લેશે ઐતિહાસિક નિર્ણય? ગમે ત્યારે થશે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ
Exit mobile version