Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યની વિધાનસભાએ એલ.આઇ.સી ના આઇપીઓ ની વિરુદ્ધમાં ઠરાવ પસાર કર્યો. હવે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં મોરચો ખુલશે.

 News Continuous Bureau | Mumbai

કેરળ વિધાનસભાએ બુધવારે એલ.આઇ.સી ના આઇપીઓની વિરુદ્ધમાં ઠરાવ પસાર કર્યો છે

Join Our WhatsApp Channel

પોતાના ઠરાવમાં રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે કે કેન્દ્ર સરકાર દેશ ની એક સંસ્થાને વેચવા જઈ રહી છે જે યોગ્ય નથી

આ ઉપરાંત પોતાના ઠરાવમાં તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તેઓ આઇપીઓ ની પ્રક્રિયા રોકી દે.

આ સમાચાર પણ વાંચો : શું રશિયા અને યુક્રેન સમાધાનની નજીક પહોંચ્યા? યુદ્ધ પૂરું થવાની શક્યતા બળવત્તર બની. જાણો વિગતે. 

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version