કેરળની સરકારને ગવર્નર ની થપ્પડ, કૃષિ બિલ મામલે વિશેષ સત્ર બોલાવવાની મનાઈ. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • કેરેલા ના ગવર્નર આરીફ મોહમ્મદ ખાને કેરાલાની કોમ્યુનિસ્ટ સરકારને કૃષિ માટે વિશેષ સત્ર બોલાવવાની પરવાનગી નથી આપી.
  • મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને ગવર્નર આમને-સામને.
  • મુખ્યમંત્રીએ ગવર્નરના પગલાને અસંવૈધાનિક જણાવ્યું.
  • ગત સપ્તાહે કૃષી મામલે સત્ર બોલાવવા કેરળ સરકારે ગવર્નર ને પત્ર મોકલ્યો હતો.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment