Site icon

કોંગ્રેસ રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ, હાર્દિકની એક્ઝિટની અટકળો વચ્ચે નરેશ પટેલ કોંગ્રેસ દરબારમાં પહોંચ્યા.. જાણો ક્યારે કરી શકે છે મોટું એલાન 

News Continuous Bureau | Mumbai 

ગુજરાત(Gujarat Assembly election)માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Join Our WhatsApp Community

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ(Khodaldham Chairman Naresh Patel)દિલ્હી(Delhi)ની મુલાકાતે પહોંચ્યા છે. 

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ(Delhi High Command) સાથે આજે ફાઇનલ બેઠક કરશે. 

માનવામાં આવી રહ્યું છે કે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. 

મહત્વનું છે કે, આ પહેલા પણ નરેશ પટેલ કોંગ્રેસ, ભાજપ અને આપના નેતાઓ સાથે બેઠક કરી ચુક્યા છે. 

 આ સમાચાર પણ વાંચો : મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવેનો પ્રથમ તબક્કો આગામી મહિનાની આ તારીખથી ખુલશે. CM ઉદ્ધવ ઠાકરેના હસ્તે થશે ઉદ્ઘાટન.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version