પાલકો સાવધાન. વલસાડમાં સ્કૂલનો વિદ્યાર્થી પોઝિટિવ નીકળતા તંત્રમાં ફફડાટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

સોમવાર

વલસાડ જિલ્લામાં હાઇરિસ્ક દેશો માંથી વધુ ૩ મુસાફરો વલસાડ આવ્યા હોવાથી આરોગ્ય વિભાગ વધુ સક્રિય થયુ છે. આરોગ્ય તંત્ર દ્વારા ૩ લોકોનું ટ્રેસિંગ હાથ ધરાયુ છે. ૩ લોકોની યાદી મેળવી ૩ લોકો ક્યાં રહે છે એની તપાસ હાથ ધરાઈ છે. અગાઉ જિલ્લામાં ૧૬ જેટલા લોકો હાઇરિસ્ક દેશોમાંથી આવ્યા હતા, એ તમામને કોરેન્ટાઈન કરાયાં હતા. ઓમિક્રોન વાયરસને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે.રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલી તમામ શાળાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે શાળાઓ શરૂ થતાની સાથે વલસાડ ની સેન્ટજાેસેફ કોન્વેન્ટ સ્કૂલનો વિદ્યાર્થી પોઝિટિવ  આવતા વલસાડ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના  બાદ રાજ્યની તમામ શાળાઓ કોવિડ ૧૯ ના નિયમો મુજબ શરૂ કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં આવેલી સેન્ટ જાેસેફ કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. વિધાર્થીના પિતા પોઝિટિવ આવ્યા બાદ વિદ્યાર્થીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો હતો. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના સેમ્પલ લીધા છે.  જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલે જણાવ્યું કે, વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા ૬૮ જેટલા શાળાના અન્ય વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવ્યો છે. સાથે જે વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા અન્ય ૧૪ જેટલા લોકોના પણ ઇ્‌ઁઝ્રઇ રિપોર્ટ કરવાની કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરી છે. તો બીજી તરફ, કોવિડ-૧૯ ના તમામ નિયમોનું પાલન જિલ્લાની શાળાઓ દ્વારા કડકાઈથી કરવામાં આવે એવી ટકોર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 દિવસના મહારાષ્ટ્રના પ્રવાસ પર, આ રીતે રહેશે કાર્યક્રમ; જાણો વિગતે 
 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!