Site icon

અરર આ તે કેવી દુર્ઘટના, પંદર દિવસ પહેલાં ૨૧ લાખનું બાઈક ખરીદ્યું અને 15 મિનિટમાં નજરની સામે બળી ગયું. મહારાષ્ટ્રની ઘટના….

News Continuous Bureau | Mumbai

કોલ્હાપુર (Kolhapur) ના કલંબામાં એક એવી ઘટના બની છે  જેની ચર્ચા આખા મહારાષ્ટ્રમાં (Maharashtra) ચાલી રહી છે. અહીં એક વ્યક્તિએ 21 લાખની કિંમતની બાઇક ખરીદી હતી. આ બાઇક (Bike) નું ધમાકેદાર સ્વાગત કરવા માટે એક મોટું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. જો કે આ ખુશી પંદર દિવસ પણ ટકી શકી નથી. ગત સપ્તાહે એક જ રાતમાં થયેલા અકસ્માત (Accident) ને કારણે 21 લાખ રૂપિયાની કિંમતની બાઇક રાખ થઈ હોવાનું સામે આવ્યું છે. માત્ર 15 મિનિટમાં આ બાઇક બળી જાય છે. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ આગ મોડી રાત્રે લગભગ 3 વાગે લાગી હતી. ફાયર ફાઈટરો (fire fighters) એ આગને કાબુમાં લીધી હતી. પરંતુ આ આગ લાગવાનું કારણ હજુ અસ્પષ્ટ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: મંદિરમાં દીવો કરતી વખતે ન કરો આ ભૂલ, નહીં તો થશે માતા લક્ષ્મી ક્રોધીત, આ નિયમોનું કરો પાલન…

આ આગમાં 21 લાખની કિંમતની બાઇક સહિત બે વાહનોને પણ નુકસાન થયું હતું. આ બાઇકમાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ યુવકનું નામ રાજેશ ચૌગલે છે અને તેણે દિવાળી (diwali) દરમિયાન આ બાઇક ખરીદી હતી. જે બાદ આ યુવકની પણ આખા ગામમાં ચર્ચા થઈ હતી. આગમાં 40 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું પણ કહેવાય છે.

 

Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
Vibrant Gujarat Mehsana 2025: SAPTI ગુજરાતના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને આપી રહ્યું છે વેગ
Governor Acharya Devvrat: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહી
World Heart Day 2025: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 215મું અંગદાન
Exit mobile version