પશ્ચિમ મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે જેના પગલે પુના થી બેંગ્લોર તરફ જતો નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે.
અનેક જગ્યાએ પુલ પર નદીના પાણી આવી ગયા છે તેમ જ ભારે વરસાદને કારણે હાઈવે પર પાણી ભરાયા હોવાને કારણે આ તાકીદનું પગલું લેવાયું છે
મોસમ વિભાગ ની માહિતી અનુસાર આવનારા દિવસોમાં વરસાદ ચાલુ રહેશે.
