News Continuous Bureau | Mumbai
Kolkata Nabanna March:
-
કોલકાતામાં ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે ભાજપે આવતીકાલે 12 કલાકના કોલકાતા બંધનું એલાન કર્યું છે.
-
કોલકાતા ડૉક્ટર રેપ મર્ડર કેસમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જના વિરોધમાં ભાજપે આવતીકાલે કોલકાતા બંધનું એલાન કર્યું છે.
-
આ સિવાય 30 ઓગસ્ટે મહિલા આયોગની ઓફિસને તાળાબંધી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
RG Kar Medical College and Hospital rape-murder case | “West Bengal BJP calls a 12-hour West Bengal bandh tomorrow,” says Union Minister and WB BJP president Sukanta Majumdar
(Source: BJP West Bengal) pic.twitter.com/QXTZPWa9Kk
— ANI (@ANI) August 27, 2024
આ સમાચાર પણ વાંચોઃ Kolkata Nabanna Rally : પશ્ચિમ બંગાળમાં વિદ્યાર્થીઓનું પ્રોટેસ્ટ માર્ચ, હાવડા બ્રિજ પર સ્ટુડન્ટ્સે લોખંડની દિવાલ તોડી પાડી; જુઓ વિડીયો