Kolkata Nabanna March: કોલકાતામાં ન્યાય માટે ‘નબન્ના માર્ચ’, પોલીસે વિદ્યાર્થીઓ પર કર્યો લાઠીચાર્જ, ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ; ભાજપે કર્યું આટલા કલાક માટે બંગાળ બંધનું એલાન..

Kolkata Nabanna March: પશ્ચિમ બંગાળમાં, ભાજપે વિદ્યાર્થીઓના સમર્થનમાં બુધવારે 12 કલાકની રાજ્યવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે.

by kalpana Verat
Kolkata Nabanna March BJP calls a 12-hour West Bengal bandh tomorrow after protests turn violent

News Continuous Bureau | Mumbai

Kolkata Nabanna March: 

  • કોલકાતામાં ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે ભાજપે આવતીકાલે 12 કલાકના કોલકાતા બંધનું એલાન કર્યું છે. 

  • કોલકાતા ડૉક્ટર રેપ મર્ડર કેસમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જના વિરોધમાં ભાજપે આવતીકાલે કોલકાતા બંધનું એલાન કર્યું છે. 

  • આ સિવાય 30 ઓગસ્ટે મહિલા આયોગની ઓફિસને તાળાબંધી કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચોઃ  Kolkata Nabanna Rally : પશ્ચિમ બંગાળમાં વિદ્યાર્થીઓનું પ્રોટેસ્ટ માર્ચ, હાવડા બ્રિજ પર સ્ટુડન્ટ્સે લોખંડની દિવાલ તોડી પાડી; જુઓ વિડીયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More