મુંબઈ શહેરમાં શિવસેનાને ઝટકો, આ ભૂતપૂર્વ ધારાસભ્ય એકનાથ શિંદે ની શિવસેના સાથે જોડાઈ ગયા.

ઉદ્ધવ ઠાકરે અને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. હવે વિલેપાર્લે વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે શિવસેના છોડીને એકનાથ શિંદે ની શિવસેનામાં જોડાઈ ગયા છે.

by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 ઉદ્ધવ ઠાકરે માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી અવસ્થા પેદા થઈ છે.  એક તરફ તેઓ પોતાના ધારાસભ્યો (MLA) ને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ એક પછી એક નેતાઓ તેમનો સાથ છોડી રહ્યા છે. આ જ કડીમાં મુંબઈ ( Mumbai ) ના વિલેપાર્લે પૂર્વ વિસ્તારના  ભૂતપૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે  (Krishna Hegde) એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા છે.

મુંબઈ ખાતે એક કાર્યક્રમમાં તેમણે એકનાથ શિંદે (Eknath Shinde) સાથે મુલાકાત કરી હતી અને તેમના હાથે કેસરીયો  ખેસ પહેરી લીધો હતો. 

આ સમાચાર પણ વાંચો: Viral video : શિક્ષકે મુસ્લિમ વિદ્યાર્થીને આતંકવાદી કહેતા બબાલ થઈ. વિદ્યાર્થીઓ જોરદાર વિરોધ કર્યો. વીડિયો થયો વાયરલ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More