News Continuous Bureau | Mumbai
ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ(Shri krishna janmabhoomi) એવા મથુરાના(Mathura) શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ(Shahi Eidgah) વિવાદ પર મથુરા જિલ્લા કોર્ટે(Mathura district court) મોટો નિર્ણય લીધો છે
મથુરા કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ નજીક આવેલી શાહી ઈદગાહ મસ્જિદને(shahi eidgah Masjid) હટાવવાની માગ કરતી એક અરજીનો સ્વીકાર કર્યો છે.
હવે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સિવિલ કોર્ટમાં(civil court) ટ્રાયલ(trial) ચાલશે.
શાહી ઈદગાહ મસ્જિદ વિરુદ્ધનો કેસ કોર્ટે માન્ય રાખતાં હવે સુનાવણી(hearing) હાથ ધરવા માટેનો માર્ગ મોકળો થયો છે.
અરજદારોએ(Applicants) માગણી કરી છે કે કૃષ્ણ જન્મભૂમિ પરિસરમાંથી(premises) શાહી ઈદગાહ મસ્જિદને દૂર કરવામાં આવે. અરજદારોએ શ્રી કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીનનો માલિકીહક(Ownership of land) માગ્યો છે.
આ સમાચાર પણ વાંચો : અયોધ્યાની મુલાકાત પહેલા મુંબઈમાં MNS ની ફરી પોસ્ટરબાજી, જાણો વિગતે