સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત, છેલ્લા 24 કલાકમાં કચ્છમાં ભૂકંપના આટલા આંચકા નોંધાયા. જાણો વિગતે

by Dr. Mayur Parikh

સૌરાષ્ટ્ર-કચ્છની ધરા સતત ભુંકપોથી ધ્રુજતી રહે છે, એવામાં છેલ્લા 24 કલાકમાં 5 આચંકા અનુભવાયા હતા.

દુધઈમાં 2.6 તથા 2.3 અને 1.5 ની તીવ્રતાનો ભુંકપ અનુભવાયો હતો. જ્યારે બેલામાં 2.1 અને રાપરમાં 1.1 તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો.

દૂધઈથી 30, 9 અને 12 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

છેલ્લા 15 દિવસમાં 22 જેટલા આંચકાઓ અનુભવાયા હોવાથી કચ્છના લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More