ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદે કહ્યું કે અત્યારે મને કોર્ટમાંથી ચૂંટણી લડવાની મંજૂરી નથી. પરવાનગી મળતાં જ હું ચૂંટણી લડીને સંસદમાં આવીશ.
સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ ચૂંટણી જીતીને સંસદમાં પહોંચીશ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતનો જવાબ આપીશ.
પટના જતા પહેલા દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર પણ પ્રહારો કર્યા હતા.
