ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર
જેલમાંથી બહાર આવ્યા બાદ રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે રાજનૈતિક મોરચો સંભાળવાની શરૂઆત કરી. તેમણે પોતાના તમામ ધારાસભ્યો અને પાર્ટીના પદાધિકારીઓની સંયુક્ત બેઠક બોલાવી. આ બેઠક ઓનલાઇન હતી. જો કે પોતાની પોલિટિકલ કમબેક ની પહેલી મિટિંગમાં લાલુ પ્રસાદ યાદવ પોતે ડાઉન થઈ ગયા. લાલુ પ્રસાદ યાદવ નો ઓક્સિજન લેવલ માત્ર ત્રણ મિનિટમાં ઘટી ગયું. તેમજ તેમનો શ્વાસ ફુલાવવા લાગ્યો અને ખાંસી આવવા માંડી. ત્યારબાદ મિટિંગને બંધ કરવી પડી.
આખરે મુંબઈમાં પકડાયેલુ યુરેનિયમ કોની માટે હતું? હવે આ તપાસ એજન્સી કામે લાગી…
આમ લાલુ પ્રસાદ યાદવની પહેલી મીટીંગ અસફળ રહી