Site icon

Livestock Insurance: ગુજરાતમાં પશુપાલકો માટે આ યોજના શરૂ, ICICI લોમ્બાર્ડ અને ગુજરાત પશુધન વિકાસ બોર્ડ MOU પર હસ્તાક્ષર કર્યા

Livestock Insurance: પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડતી પશુધન વીમા સહાય યોજના

Livestock Insurance This scheme has been launched for cattle farmers in Gujarat

Livestock Insurance This scheme has been launched for cattle farmers in Gujarat

News Continuous Bureau | Mumbai

Livestock Insurance: ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકે છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪ પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડતી પશુધન વીમા સહાય યોજના અમલી બનાવી છે.
યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો માટે વર્ષ દરમિયાન નિયત સમયે ખુલ્લું મૂકવામાં આવતા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને લાભ લઇ શકે છે. પોર્ટલ પર અરજી કરવાની જાહેરાત વર્તમાનપત્રોમાં પ્રસારિત થતી હોય છે. પ્રતિ પશુપાલક ૧ થી ૩ વેતરના હોય તેવા ગાય-ભેંસ વર્ગના મહત્તમ ૩ પશુઓ માટે સહાય મળવાપાત્ર છે. નોંધનીય છે કે, યોજનાને વધુ અસરકારક બનાવવા ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે MOU થયા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  National Social Assistance: ચોર્યાસી તાલુકામાં યોજાઈ સામાજિક ઓડિટની ગ્રામસભા, સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ગ્રામજનોને અપાયું માર્ગદર્શન…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version