રાજ્યમાં વધતા જતા કોરોના ના પ્રકોપને ધ્યાનમાં લઈને શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
સ્થાનિક પ્રશાસને પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય જિલ્લા પ્રશાસને સ્થાનિક સ્તરે લેવો.
આ ઉપરાંત જે સ્કૂલોમાં કોરોનાનો ફેલાવ જોવા મળ્યો છે, ત્યાં આવશ્યક સ્વચ્છતા અને નિર્જંતુકીકરણ કરવાની કાર્યવાહી કરવા બાબતે સ્થાનિક પ્રશાસનને સૂચનો પણ આપ્યા છે.
અરે વાહ શું વાત છે!! ચારકોપ માં દોડી મેટ્રો ટ્રેન… જુઓ વિડિયો જાણો વિગત…
મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર યથાવત. એક જ દિવસમાં 400 એક્ટિવ કેસસ વધ્યા. જાણો આંકડા અહીં..