Site icon News Continuous Bureau | Mumbai

આખરે મહારાષ્ટ્રના વધુ એક જિલ્લામાં લોકડાઉન લાગ્યું. સરકારે લીધો કડક નિર્ણય.

 ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 માર્ચ 2021

     મહારાષ્ટ્રમાં કોરોના એ વધું એક જિલ્લાને પોતાની અડફેટમાં લીધો છે. મહારાષ્ટ્ર રાજ્યના બીડ જિલ્લામાં આગામી ૨૬ માર્ચથી 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે. નાગપુર , પુના અને મુંબઈ પછી હવે બીડ જિલ્લામાં પણ કોરોના નો પ્રકોપ વધતો જાય છે. તેથી જ પ્રશાસને દસ દિવસના સંપૂર્ણ લોકડાઉન નો નિર્ણય કર્યો છે.જોકે આ દસ દિવસોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહેશે.

      મહારાષ્ટ્રમાં નાગપુર, પુના ,મુંબઈ, ઔરંગાબાદ અને અહમદનગર સહિત તમામ જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.જ્યારે દેશના ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોના ઘણા શહેરોમાં પણ કોરોના ના કારણે પ્રતિબંધો લાગ્યા છે.

દેશભરમાં કોરોના ના જેટલા કેસ છે એના અડધાથી વધારે માત્ર મહારાષ્ટ્રમાં. જાણો તાજા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં મંગળવારે ૨૮ હજારથી વધુ કોરોના ના કેસ નોંધાયા હતા

Maharashtra NCP Power Struggle અજિત પવારના અવસાન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં વર્ચસ્વની લડાઈ પાર્થ પવાર અને પ્રફુલ પટેલ જૂથ આમનેસામને
Gokul Dairy Election Row In Maharashtra મહારાષ્ટ્રમાં ગોકુલ ડેરીની ચૂંટણી બાદ મોટો રાજકીય ભૂકંપ કોંગ્રેસ જીતતાં જ સરકારે નિયમો બદલ્યા, વિપક્ષનો ગંભીર આક્ષેપ
Uttarkashi Gangotri Highway Accident દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા! ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ; NDRFSDRF ના જવાનોએ શરૂ કર્યું મોટું સર્ચ ઓપરેશન
Mahayuti Political crisis મહાયુતિમાં ફરી તણાવ શિંદે જૂથની શિવસેનાના ૪ કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાનો પ્રસ્તાવ મંજૂર, ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ તેજ
Exit mobile version