Site icon

 ગુજરાતના વધુ એક જિલ્લામાં લોકડાઉન લાગુ

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાતના મહેસાણા જિલ્લામાં 22 એપ્રિલથી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

જોકે લોકડાઉન દરમિયાન માત્ર મેડિકલ અને ઈમરજન્સી સેવા ચાલુ રહેશે

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, ન.પા અને વેપારીઓ વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

 

છત્તિસગઢના દંતેવાડામાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ પાંચ મહિના ગર્ભવતી મહિલા છે. તેમ છતાં રસ્તા પર લોકોને સમજાવે છે કે બહાર ન નીકળો. જુઓ વિડિયો…

Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ નોરતે અંગદાનથી જીવનદાન
Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Exit mobile version