Site icon

Dhaval Patel Ashwini Vaishnaw Valsad : લોકસભા સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે કરી મુલાકાત, વલસાડમાં ટ્રેનના સ્ટોપેજ તેમજ ‘આ’ સુવિધાઓ અંગે કરી લેખિત રજૂઆત..

Dhaval Patel Ashwini Vaishnaw Valsad : લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખિત રજૂઆત

News Continuous Bureau | Mumbai

Dhaval Patel Ashwini Vaishnaw Valsad : વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અંગેની મળી રહેલી સતત રજૂઆતોના પગલે અને જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી સુવિધાઓની લોકરજૂઆતોને પગલે લોકસભાના દંડક વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલે ( Dhaval Patel ) કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવા તેમજ બીજી અન્ય જરૂરી ટ્રેનોના સ્ટોપેજ ( Train Stoppage ) સંદર્ભે, માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા સહિત અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળી વિસ્તારપૂર્વક લેખિત રજૂઆત કરી છે  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  IDPD Gujarat: ગુજરાતમાં ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ની ઉજવણી, દિવ્યાંગજનોને આ ઉપયોગી વિવિધ સાધનોનું કરવામાં આવ્યું વિતરણ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version