Site icon

લખનઉ નવાબોનું શહેર કે પછી રોમાન્સનું શહેર? કારનું સનરૂફ ખોલી રોમાન્સ કરતા જોવા મળ્યુ કપલ, વિડીયો વાયરલ થતા જ પોલીસ આવી હરકતમાં.. જુઓ વિડીયો 

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સ્કૂટી પર રોમાન્સ કર્યા બાદ હવે કારની સનરૂફ ખોલીને રોમાન્સ કરતો કપલનો એક વીડિયો વાયરલ થયો છે. આ પહેલા હઝરતગંજ જેવા પોશ વિસ્તારમાં રોડની વચ્ચે એક્ટિવા પર રોમાન્સ કરતા યુવક અને યુવતીનો વીડિયો વાયરલ થયો હતો, જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.

Lucknow Car Romance After scooty, lovers romance atop car in viral video

લખનઉ નવાબોનું શહેર કે પછી રોમાન્સનું શહેર? કારનું સનરૂફ ખોલી રોમાન્સ કરતા જોવા મળ્યુ કપલ, વિડીયો વાયરલ થતા જ પોલીસ આવી હરકતમાં.. જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સ્કૂટી પર રોમાન્સ કર્યા બાદ હવે કારની સનરૂફ ખોલીને રોમાન્સ કરતો કપલનો એક વીડિયો વાયરલ થયો છે. આ પહેલા હઝરતગંજ જેવા પોશ વિસ્તારમાં રોડની વચ્ચે એક્ટિવા પર રોમાન્સ કરતા યુવક અને યુવતીનો વીડિયો વાયરલ થયો હતો, જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.

Join Our WhatsApp Community

 હવે લખનઉના લોહિયા પથ પર એક લક્ઝુરિયસ કારનો સનરૂફ ખોલીને રોમાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક યુવક અને યુવતી એકબીજાને લપેટાઈને રોમાન્સ કરતા અને કિસ કરતા જોવા મળે છે. આ કારની પાછળ દોડી રહેલી કારમાં બેઠેલા એક વ્યક્તિએ આ કપલની હરકતોનો વીડિયો ઉતારી લીધો હતો. 

જુઓ વિડિયો  

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ લખનૌ પોલીસ એક્શનમાં આવી અને વીડિયોની નોંધ લીધી છે  સાથે આ મામલે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ CCTVની તપાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો: અંધાધૂંધ ફાયરિંગથી હચમચી ઉઠ્યું અમેરિકા, 24 કલાકમાં બે અલગ શહેરોમાં ગોળીબાર, 2 વિદ્યાર્થીઓ સહિત આટલા લોકોના મોત

Congress resignation: મહારાષ્ટ્ર રાજકારણ: કલ્યાણમાં કોંગ્રેસના અનેક નેતાઓના સામૂહિક રાજીનામા, નિકાય ચૂંટણી પહેલાં પાર્ટીમાં ભંગાણ
Nashik Kumbh Mela 2027: નાશિક કુંભમેળા માટે બોધચિહ્ન ડિઝાઇન સ્પર્ધા જાહેર; પ્રથમ પારિતોષિક 3 લાખ
Delhi Blast: રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર: દિલ્હી બ્લાસ્ટમાં નકલી IAS, પાક આર્મી અને ₹૧૯ કરોડના ચેકનું મહારાષ્ટ્ર કનેક્શન!
Delhi Dwarka Encounter: નાર્કોટિક્સ ટીમની સફળતા: દ્વારકામાં ગેંગસ્ટરને પકડવા માટે ઓપરેશન, એન્કાઉન્ટરમાં બદમાશ ઘાયલ.
Exit mobile version