Site icon

મહારાષ્ટ્ર અનલોક થતા કોરોનાનો પગપસારો, રાજ્યમાં નવા કેસ અને મૃત્યુઆંક માં થયો વધારો ; જાણો આજના નવા આંકડા  

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 12,207 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 393 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને  58,76,087 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 11,449 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.45 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,60,693 એક્ટિવ કેસ છે.

મુંબઈમાં પેટ્રોલ ૧૦૨ રૂપિયા કરતાં પણ મોંઘું થયું. ફરી એક વખત ભાવ વધારો ઝીંકાયો. જાણો શું છે આજના ભાવ.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version