Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં શાળાકીય શિક્ષણ શરૂ કર્યા પછી ગંભીર પરિણામો સામે આવ્યા. અહીં 229 વિદ્યાર્થીઓ ને કોરોના થયો.

મહારાષ્ટ્રના વાશીમ વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓ ને કોરોના થયો, આ ઉપરાંત અહીંના ત્રણ સ્ટાફ મેમ્બરને પણ કોરોના થયો.

અહીં કુલ મળીને 327 વિદ્યાર્થીઓ રહી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓ અમરાવતી, હિંગોલી, નાંદેડ, વાસીમ, બુલઢાણા અને આકોલા ના રહેવાસી હતા.

Join Our WhatsApp Channel

સમાચાર આવતાની સાથે જ તંત્ર સચેત થઈ ગયું છે અને તત્કાળ પગલા લેવાયા છે.

Navi Mumbai Youth Murder Argument તુચ્છ તકરારે લીધો યુવાનનો જીવ! નવી મુંબઈમાં ધોળા દિવસે ઘાતકી હત્યાથી ફફડાટ, આરોપીઓની શોધખોળ તેજ
BJP MLA Parag Shah Beggar બીજેપી ધારાસભ્ય પરાગ શાહે ભિખારીનો વેશ ધારણ કરીને ઘાટકોપરના રસ્તા પર ભીખ માંગી; જાણો કારણ..
Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Exit mobile version