ભારતમાં ઓમિક્રોનનો ખતરો? ‘જોખમી’ દેશોમાંથી મહારાષ્ટ્રમાં આવેલા એક બે નહીં પણ આટલા મુસાફરો કોરોનાગ્રસ્ત: તંત્ર થયું દોડતું

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

બુધવાર 

દક્ષિણ આફ્રિકા અને અન્ય હાઈ રિસ્કવાળા દેશોમાંથી મહારાષ્ટ્ર પહોંચેલા 6 પ્રવાસીઓ કોરોના સંક્રમિત મળ્યા છે.

હાલ આ તમામના નમૂના જિનોમ અનુક્રમણ માટે મોકલવામાં આવ્યા છે અને તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધવાની કવાયદ ચાલી રહી છે. 

જોકે આ તમામ પ્રવાસી તપાસમાં કોરોનામાં સંક્રમિત જોવા મળ્યા છે. પરંતુ તમામ લક્ષણ વગરના અથવા હળવા લક્ષણ ધરાવે છે.

સાર્સ સીઓવી2ના નવા સ્વરૂપ ઓમીક્રોનને લઈને ઉત્પન્ન ચિંતાઓની વચ્ચે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી.

શોકિંગ! ચીનમાં બાળકને લગાડવામાં આવી રહ્યા છે મરઘાના લોહીના ઈન્જેકશન.જાણો વિગત
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More