મહારાષ્ટ્રમાં બે દિવસની આંશિક રાહત બાદ દૈનિક કોરોનાના કેસમાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા હજારથી વધુ નવા કેસ આવ્યા સામે 

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,258 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 254 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,76,057 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 12,645 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.54 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 82,082 એક્ટિવ કેસ છે.

પડતા પર પાટું. હવામાન વિભાગની આગાહી: મહારાષ્ટ્રના આ ભાગોમાં આગામી 4 દિવસ પડશે ભારેથી-અતિભારે વરસાદ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More