મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે.
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે કહ્યું કે મહારાષ્ટ્રને પહેલા ચરણ માટે જેટલી રસી મળવી જોઈતી હતી તેના કરતા ઓછી મળી છે.
પહેલા ચરણમાં કેન્દ્ર સરકારે 9 લાખ 73 હજાર રસીની ખોરાક ઉપલબ્ધ કરવ્યા છે. જ્યારે બફર સ્ટોક સહિત કુલ 17 લાખથી વધારે રસીના ડોઝની જરુર છે.
