Site icon

Maharashtra Assembly Polls : મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં થશે જાહેર, ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ…

Maharashtra Assembly Polls : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આચારસંહિતા 15 ઓક્ટોબર, 2024થી અમલમાં આવશે. ચૂંટણી પંચે પત્રકાર પરિષદ માટે મીડિયાકર્મીઓને આમંત્રણ આપ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવશે.

Maharashtra Assembly Elections 2024Election Commission to announce poll dates for Maharashtra, Jharkhand assembly elections at 3.30 pm today

Maharashtra Assembly Elections 2024Election Commission to announce poll dates for Maharashtra, Jharkhand assembly elections at 3.30 pm today

News Continuous Bureau | Mumbai

Maharashtra Assembly Polls : હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં બાદ હવે દેશના બે રાજ્યો ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવશે. આ માટે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. આ બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે 50 બેઠકો પરની પેટાચૂંટણીની તારીખોની પણ આજે જાહેરાત કરવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Maharashtra Assembly Polls : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ આજે વાગશે…?  ચૂંટણી પંચ આજે જાહેર કરી શકે છે તારીખો, રાજકીય પાર્ટીઓ ફુલ એક્શનમાં..

નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. જો ઝારખંડની વાત કરીએ તો ત્યાં ગૃહનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025ના રોજ સમાપ્ત થશે. આ પહેલા આગામી મહિનાના અંત સુધીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની સંભાવના છે.

Maharashtra Assembly Polls  ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Exit mobile version