મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રભાવ વધતાં દસમા, બારમાની પરીક્ષા સમયપત્રક મુજબ થશે કેમ તેમજ ઓનલાઈન થશે કે ઓફલાઈન એવી ચર્ચા શરુ થઈ હતી.
જોકે પરીક્ષાને હજી બે મહિના હોવાથી પરિસ્થિતિનુસાર જ નિર્ણય લેવાશે, એવું સ્પષ્ટીકરણ સ્ટેટ બોર્ડે આપ્યું છે.
મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા પરીક્ષાનું સંભવિત ટાઈમટેબલ પણ જાહેર કરી દેવાયું છે.


Leave a Reply