174
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં ફરી એક વાર ધીમે ધીમે કોરોના કેસ(covid case)માં વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 233 નવા કેસ નોંધાયા છે.
આ સાથે રાજ્યમાં કોરોનાનો આંકડો 40 દિવસ પછી 200ને પાર ગયો છે
આમાં 130 નવા કેસ સાથે મુંબઈ શહેર(Mumbai)ના લગભગ 60% કેસ સામેલ છે.
જો કે આ દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
સાથે જ હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં કોઈ ખાસ વધારો થયો નથી.
મુંબઈનો દૈનિક સકારાત્મકતા દર વધીને 1.6 ટકા થયો છે.
આ સમાચાર પણ વાંચો : જેલમાંથી જામીન પર છૂટીને આ સાંસદ સીધા હોસ્પિટલ ભેગા થયા.જાણો વિગતે.
You Might Be Interested In