Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકાર મુંબઈ પર મહેરબાન. આ પ્રોજેક્ટો માટે હજારો કરોડ ફાળવાયા. લોકોનું જીવન સુધરશે. જોણો વિગત..

Mumbai coastal road completed, to be ready by November Section - Mumbai

મુંબઈગરાઓ માટે સારા સમાચાર.. આ તારીખથી કોસ્ટલ રોડ જનતા માટે ખુલ્લો મુકાશે! જાણો કેટલું કામ થયું પૂર્ણ…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

08 માર્ચ 2021

બજેટમાં મહારાષ્ટ્ર સરકારે સૌથી વધુ મુંબઈ શહેરને ફાયદો પહોંચાડ્યો છે. અનેક પ્રોજેક્ટોને હજારો કરોડની ફાળવણી થઈ છે. 

સરકારે કરેલી જાહેરાત મુજબ સપ્ટેમ્બર 2022 સુધીમાં ટ્રાન્સ હાર્બર લીંક પૂરો થઈ જશે. આ પ્રોજેક્ટ પાછળ ૧૧,૩૩૩ કરોડ રૂપિયા ખર્ચનાર છે. 

બાંદ્રા વર્સોવા સી-લિંક નો ફીઝેબલેટી‌ રિપોર્ટ મંગાવવામાં આવશે અને આ પ્રોજેકટ પાછળ ૪૨ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પાછળ ૬૬૦૦ કરોડ ખર્ચ કરવામાં આવશે.

કોસ્ટલ રોડ વર્ષ ૨૦૨૪ સુધીમાં બનીને તૈયાર થશે.

બાળાસાહેબ ઠાકરે મેમોરિયલ પાછળ ૪૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન, સમયસર લોન ભરનાર નું વ્યાજ માફ. જાણો વિગત

હવે મહારાષ્ટ્રમાં મહિલાના નામે પ્રોપર્ટી ખરીદો તો સ્ટેમ્પ ડ્યુટી માં ડિસ્કાઉન્ટ મળશે. જાણો બજેટની જાહેરાત.
 

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version