મહારાષ્ટ્ર સરકારે દસ હજાર કરોડની ખોટ વાળું બજેટ રજૂ કર્યું. જાણો આંકડા.

by Dr. Mayur Parikh

રાજ્ય સરકારને કુલ ૩ લાખ ૬૮ હજાર ૯૮૭ કરોડ પ્રાપ્ત થશે.

રાજ્ય સરકારનો રાજસ્વ ખાધ 10,226 કરોડ છે. જ્યારે કે રાજકોષીય નુકસાન ૬૬,૬૪૧ કરોડ છે

રાજ્ય સરકાર અર્થવ્યવસ્થાને ગતિ આપવા તેમજ રોજગાર નિર્માણ માટે ૫૮,૭૪૮ કરોડ ખર્ચ કરશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More