288
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સરકાર(Maharahstra govt)ની કેબિનેટ(vabinet expansion) ક્યારે બનશે તે સંદર્ભે ચર્ચા નું બજાર ગરમ છે ત્યારે એવા સમાચાર આવ્યા છે કે 9 ઓગસ્ટ એટલે કે મંગળવારના દિવસે રાજ ભવન(Raj Bhavan)માં મહારાષ્ટ્રના મંત્રીમંડળ(Maharashtra cabinet)નું વિસ્તરણ કરવામાં આવશે. મળતી જાણકારી મુજબ આશરે 12 થી 15 જેટલા ધારાસભ્યો(MLAs) મંત્રી પદની શપથ લેશે. એવું માનવામાં આવે છે કે ગૃહ મંત્રાલય(home ministry) દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ના હાથમાં રહેશે.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત ની જેલ બદલાઈ- હવે ભયાનક કેદીઓ સાથે આ જેલમાં રહેશે- એક સમયે સંજય દત્ત પણ અહીંયા હતો
You Might Be Interested In