Site icon

આખરે ફાઇનલ થઈ ગયું- આ તારીખે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બનશે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકાર(Maharahstra govt)ની કેબિનેટ(vabinet expansion) ક્યારે બનશે તે સંદર્ભે ચર્ચા નું બજાર ગરમ છે ત્યારે એવા સમાચાર આવ્યા છે કે 9 ઓગસ્ટ એટલે કે મંગળવારના દિવસે રાજ ભવન(Raj Bhavan)માં મહારાષ્ટ્રના મંત્રીમંડળ(Maharashtra cabinet)નું વિસ્તરણ કરવામાં આવશે. મળતી જાણકારી મુજબ આશરે 12 થી 15 જેટલા ધારાસભ્યો(MLAs) મંત્રી પદની શપથ લેશે. એવું માનવામાં આવે છે કે ગૃહ મંત્રાલય(home ministry) દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ના હાથમાં રહેશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  સંજય રાઉત ની જેલ બદલાઈ- હવે ભયાનક કેદીઓ સાથે આ જેલમાં રહેશે- એક સમયે સંજય દત્ત પણ અહીંયા હતો

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version