News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં શિંદે સરકાર (Shinde Govt)બન્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ (Cabinet expansion)ક્યારે થશે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.
દરમિયાન નવી સરકાર(New govt)ના મંત્રીમંડળના વિસ્તરણની તારીખ લગભગ નક્કી થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 20 જુલાઈએ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં મુખ્યત્વે 10 થી 12 મંત્રીઓ શપથ લઈ શકે છે.
આ પ્રથમ તબક્કામાં એકનાથ શિંદે જૂથ(Eknath Shinde Group) અને ભાજપ (BJP) બંનેના મંત્રીઓનો સમાવેશ થશે.
આ સમાચાર પણ વાંચો: શરદ પવાર મુંબઈનો તખ્તો ગોઠવી રહ્યા છે-બીએમસી ચૂંટણી માટે ફોર્મુલા પર કામે લાગ્યા-જાણો વિગતે