News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં સરકાર(new govt)નું ગઠન થઈ ગયું છે પરંતુ કેબિનેટ (Cabinet)ક્યારે બનશે તે વાત પર હજી પણ સ્પષ્ટતા આવી નથી. હવે એવા સમાચાર વહેતા થયા છે કે રાષ્ટ્રપતિ પદ(President election)ની ચૂંટણી પછી એટલે કે 17 તારીખથી 21 તારીખ પતી ગયા પછી મહારાષ્ટ્રમાં કેબિનેટ(Maharashtra cabinet expansion) નું ગઠન થશે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)અને એકનાથ શિંદે(Eknath Shinde) દિલ્હી ની મુલાકાતે(Delhi Visit) ગયા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રતાપ નડ્ડા સાથે આ બંને નેતાઓની મુલાકાત થઇ હતી. હવે નવી કેબિનેટ બનતા વધુ એક સપ્તાહનો સમય લાગે તેવું છે.
આ સમાચાર પણ વાંચો :મુંબઈ શહેર નો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગ અને મહાનગરપાલિકાએ આપી આ ચેતવણી