Site icon

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે બતાવ્યા તેવર, ગવર્નર કોશ્યારીને સરકારી વિમાનયાત્રાની ન આપી આ મંજૂરી. પછી શું થયું? જાણો અહીં.

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચે ટકરાવની ઘટના સામે આવી છે.

મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને દહેરાદૂન જવા માટે સરકારી વિમાનના ઉપયોગની મંજૂરી આપી નથી, જે બાદ ખુદ કોમર્શિયલ ફ્લાઇટ બુક કરાવીને તેમણે જવુ પડ્યુ હતું.

Join Our WhatsApp Community

માનવામાં આવી રહ્યુ છે કે મહારાષ્ટ્રમાં હવે આ મામલે રાજકારણ જોવા મળી શકે છે. ભાજપ આ મુદ્દાને લઇને ઉદ્ધવ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે.

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version