282
Join Our WhatsApp Community
નાગપુર બાદ હવે અકોલામાં પણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અકોલામાં શુક્રવાર સાંજે 8 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
એ સિવાય પુણેમાં રાત્રીના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે, 31 માર્ચ સુધી તમામ શાળા, કોલેજો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
You Might Be Interested In
