Site icon

દેશમાં જેટલા કોરોનાના કેસ નોંધાયા એના 60% મહારાષ્ટ્રમાં નોંધાયા. તમે ચેત જો…

મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસનાં કેસમાં ઉછાળો જોવા મળ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,216 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 53 દર્દીઓના મોત નિપજ્યા છે

Join Our WhatsApp Community

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 21,98,399 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 6467 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

હાલ રાજ્યમાં 88,838 એક્ટિવ કેસ છે.

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version