388
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન એ એક નવો દાવો કર્યો છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે આગામી ત્રણ મહિનામાં અમે મહારાષ્ટ્રની પૂરેપૂરી જનતાને વેક્સિન આપી દેશું.
પોતાના દાવાના સમર્થનમાં તેમણે જણાવ્યું કે અમે દૈનિક ૩ લાખ લોકોને વેક્સિન આપવાની ક્ષમતા કેળવી રહ્યા છીએ.જો આ ઝડપે અમારી મોહીન 100 દિવસ સુધી ચાલુ રહે તો અમે આશરે ત્રણ કરોડ લોકોને વેક્સિન આપી દેશું.
આ રીતે જોતા આખેઆખું મહારાષ્ટ્ર કવર થઇ જશે. મહારાષ્ટ્ર સરકારે એવી જાહેરાત કરી હતી કે ગ્રામીણ ક્ષેત્રમાં લોકોને વેક્સીન આપવા માટે વિશેષ પ્રયત્ન ચાલુ છે.
You Might Be Interested In
