287
Join Our WhatsApp Community
- મહારાષ્ટ્રમાં કોરોના નું રસીકરણ અભિયાન બે દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યું છે
- કોરોના ની રસી માટે જરૂરી એવી કોવિડ એપ માં તાંત્રિક તકલીફને કારણે આ પગલું લેવામાં આવ્યું છે
- આ એપ્લિકેશનમાં કોને રસી આપવામાં આવી તેમ જ રસીકરણ ના કામ માટે પૂર્ણપણે ડિજિટલ નોંધણી ફરજીયાત છે. અનેક જગ્યાએ એવા સૂર ઉઠ્યા કે આ એપ્લિકેશન બરાબર કામ કરતી નથી.
You Might Be Interested In
