214
Join Our WhatsApp Community
- આવતીકાલથી આખા દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો ડ્રાય-રન યોજાશે.
- આ કોરોના રસીકરણની ડ્રાય રન માટે મહારાષ્ટ્રના ચાર જિલ્લા પુના, નાગપુર, જલના અને નંદુરબારની પસંદગી કરવામાં આવી છે.
- દરેક જિલ્લામાં ત્રણ રસીકરણ કેન્દ્રો હશે, દરેક કેન્દ્રમાંથી 25 લોકો રસીકરણ માટે પસંદ કરવામાં આવશે.
- જો કે, રસી ખરેખર આપવામાં આવશે નહીં પરંતુ માર્ગદર્શિકા પ્રમાણે તમામ તૈયારીઓ કરવામાં આવશે.
- આ ડ્રાય રનમાં રસીકરણ કાર્યક્રમ માટે તૈયાર કરાયેલ કો-વિન એપ્લિકેશન રસીકરણ સમયે કેવી રીતે કામ કરે છે તેની પણ તપાસ થશે.
You Might Be Interested In