મહારાષ્ટ્ર માં આવતી કાલ થી આ જગ્યાઓ પર થશે કોરોના રસીકરણ નું પરિક્ષણ. જાણો વિગત અહીં.

by Dr. Mayur Parikh
  • આવતીકાલથી આખા દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો ડ્રાય-રન યોજાશે. 
  • આ કોરોના રસીકરણની ડ્રાય રન માટે મહારાષ્ટ્રના ચાર જિલ્લા પુના, નાગપુર, જલના અને નંદુરબારની પસંદગી કરવામાં આવી છે.
  • દરેક જિલ્લામાં ત્રણ રસીકરણ કેન્દ્રો હશે, દરેક કેન્દ્રમાંથી 25 લોકો રસીકરણ માટે પસંદ કરવામાં આવશે. 
  • જો કે, રસી ખરેખર આપવામાં આવશે નહીં પરંતુ માર્ગદર્શિકા પ્રમાણે તમામ તૈયારીઓ કરવામાં આવશે.
  • આ ડ્રાય રનમાં રસીકરણ કાર્યક્રમ માટે તૈયાર કરાયેલ કો-વિન એપ્લિકેશન રસીકરણ સમયે કેવી રીતે કામ કરે છે તેની પણ તપાસ થશે.  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More