કેન્દ્ર અને રાજ્ય સરકારએ પેટ્રોલ-ડીઝલ પરના વેટમાં ઘટાડ્યા બાદ આજે નવા ભાવ થયા જાહેર.. જાણો મુંબઈ શહેરમાં કેટલું સસ્તું થયું ઇંધણ 

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકાર(Central govt)ના પગલે મહારાષ્ટ્ર સરકારે(Maharashtra govt) પણ આમ જનતાને રાહત આપી છે. 

ઠાકરે સરકારે પેટ્રોલ-ડીઝલ(petrol-diesel) પરના વેટ(VAT)માં અનુક્રમે રૂ. 2.8 પૈસા અને રૂ. 1.44 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે.

સરકારના વેટ ઘટાડવાના નિર્ણયના અમલ બાદ મુંબઈ(Mumbai)માં પેટ્રોલ 109.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે અને  ડીઝલ 95.84 રૂપિયા પ્રતિ લીટર થયું છે.

ઉલ્લેખનીય છે કે ગત શનિવારે કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી કર્યું મોટું આ એલાન, બાઇક-કાર ચાલકો જાણીને થઈ જશે ખુશ.. જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More